વડોદરાઃ કપાસના પાકમાં શંકાસ્પદ વાયરસના કારણે ખેડૂતોની હાલત કફોડી, ખેડૂતોએ શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 01:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા(Vadodara)ના કરજણ શિનોર તાલુકામાં કપાસના પાકમાં શંકાસ્પદ વાયરસ જોવા મળતા સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. આ વાયરસ બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સર્વેમાં અંદાજે 100 કર્મચારીઓ જોડાયા છે.