Vadodara: વનીકરણને બહાને પ્લોટની લ્હાણી કરાતા કોંગ્રેસે મચાવ્યો હોબાળો, અંતે મેયરે કરી પીછેહઠ
વડોદરા(Vadodara)માં વનીકરણને બહાને પ્લોટની લ્હાણી કરવાના મુદ્દે કોંગ્રેસે(Congress) હોબાળો મચાવ્યો હતો. જેને લઈને અંતે મેયરે ઝુકવુ પડ્યું છે. તમામ 46 પ્લોટ પરત લેવાની જાહેરાત કરી પીછેહઠ કરવાની ફરજ મેયરને પડી છે.
Tags :
Congress Vadodara Protest Mayor ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Backed Down Afforestation