વડોદરાઃ મામલતદાર અને હેલ્થ ઓફિસરની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા

Continues below advertisement
વડોદરાના વાઘોડિયા તાલુકા પંચાયત હોલમા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આરોગ્ય અઘિકારી અને મામલતદારની હાજરીમાં લોકો નિયમો ભૂલ્યા હતા. બેઠકમાં શિક્ષકો, આશા વર્કરો અને આરોગ્ય કર્મીઓ એક સાથે હોલમા ભેગા થયા હતા.૧૦૦ વ્યક્તિઓની મર્યાદા વાળા હોલમા ૪૦૦ ઊપરાંત લોકો ભેગા થતા અવ્યવસ્થા સર્જાઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram