Vadodara Crime | વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાંથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, જુઓ અહેવાલ
Continues below advertisement
Vadodara Crime | સેન્ટ્રલ એસટી ડેપોમાંથી શંકાસ્પદ માદક પદાર્થ સાથે ઈસમ ઝડપાયો. એસટી.ડેપો.માં શંકાસ્પદ હાલત માં ઈસમ બેગ સાથે પસાર થતો હતો. સયાજીગંજ પોલીસે શંકાસ્પદ માદક પ્રદાર્થ ભરેલી બેગ સાથે ખેડબ્રહ્માના ઇસમની કરી અટકાયત. ખેડબ્રમાથી બસ મારફતે અંકલેશ્વર ડિલિવરી કરવા જતો હતો. વડોદરા સુધી ની બસ માં મુસાફરી કરી ડેપોથી બસ બદલવાનો હતો. વડોદરા થી અંકલેશ્વર ની બસમાં બેસવા જનાર હતો. પોલીસે સાબરકાંઠાના ખેડ બ્રહ્માના સચિન શામળ ભાઈ પ્રજાપતી ની કરી ધરપકડ. એફ.એસ.એલ દ્વારા ગાંજો હોવાની ખરાઈ કરી. બે કિલો ગાંજો પોલીસે જપ્ત કર્યો. સયાજી ગંજ પોલિસે ગાંજા નો જથ્થો કબ્જે કરી સચિન પ્રજાપતિ ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.
Continues below advertisement