Vadodara: ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો કર્યો પર્દાફાશ, જુઓ વીડિયો
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટા રેમડેસિવીર ઈન્જેક્શનની કાળા બજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દેશમાં પહેલી વાર મોટી સંખ્યામાં ઈન્જેક્શનની કાળાબજારી સામે આવી છે.વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 90 રેમડેસિવીર સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે.