Vadodara:વકરતા કોરોના વચ્ચે 30 એપ્રિલ સુધી જનસેવા કેન્દ્ર બંધ રાખવાનો કરાયો નિર્ણય, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ વકરતા વડોદરામાં જનસેવા કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અહીં આવતીકાલથી 30 એપ્રિલ સુધી જનસેવા કેન્દ્ર બંધ રાખવામાં આવશે.અહીં ત્રણ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.