Vadodara:વેક્સિનેશન રજિસ્ટરના સ્લોટમાં ખામી, સાયબર એક્સપર્ટે શું કરી માંગ?
વડોદરા(Vadodara)માં વેક્સિનેશન(vaccination) રજિસ્ટર(register)ના સ્લોટમાં ખામી સામે આવી છે. એક વ્યક્તિના બે વાર સ્લોટ બુક થયા છે.જેના માટે સાયબર એક્સપર્ટે તાત્કાલિક રજિસ્ટ્રેશન સ્લોટમાં ફેરફાર કરવા માંગણી કરી છે.બે સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાથી બે વખત બુકિંગ થઈ રહ્યા છે.