વડોદરાઃ આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરાયેલ મસ્જિદને તોડવાની કામગીરી કરાઈ શરૂ

વડોદરાના તાંદલજા(Tandalja) વિસ્તારમાં ગેરકાયદેસર ઊભી કરાયેલી મસ્જિદનું બાંધકામ(construction) તોડવામાં આવી રહ્યું છે. આ અંગે મનપાએ ગેરકાયદે બાંધકામ તોડવા માટે નોટિસ આપી હતી. ભાજપ કોર્પોરેટરે આ અંગે પાલિકાની સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola