અમરેલીઃ ભારે વરસાદને પગલે NDRFની ટીમ તહેનાત, તંત્ર બન્યુ એલર્ટ

Continues below advertisement

અમરેલીમાં બે દિવસ ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ વડોદરાથી અમરેલી ખાતે મોકલવામાં આવી છે. ભારે વરસાદની સંભાવનના કારણે જિલ્લા પ્રશાસન એલર્ટ બન્યું છે. સતત વરસાદની સ્થિતિ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram