વડોદરાઃ મોડી રાતથી અત્યાર સુધી ચાર ઈંચ વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી

Continues below advertisement

વડોદરા(Vadodara)માં ધોધમાર વરસાદ(Heavy rain)ની શરૂઆત થઈ છે. અહીંયા મોડી રાતથી માંડી અત્યાર સુધીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. અહીંયાના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. આટલાદરામાં લોકોના ઘરમાં ભરાયા પાણી.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram