વડોદરાઃ પૂર્વ મેયર ભરત ડાંગરે PM મોદીના જન્મદિવસની કરી અનોખી ઉજવણી, જુઓ ગુજરાતી ન્યૂઝ

વડોદરામાં વડાપ્રધાનની જન્મદિવસ નીમિત્તે ભાજપના નેતા અને પૂર્વ મેયર ભરત ડાંગરે(Bharat Dangar) અનોખી રીતે ઉજવણી કરી છે. સેન્ટર સ્ક્વેર મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફુટ લાંબી અને 30 ફુટ પહોળી રંગોળી દોરી હતી.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola