વડોદરાઃ ગેસ રિફિલિંગમાં થતા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે મશીન કર્યું જપ્ત; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
વડોદરામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ગેસ સિલિન્ડરમાં છ કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગેસ રિફિલિંગ કરતા લોકોને ત્યાં દરોડા પાડ્યા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram