Vadodara Girl Death: જોય ટ્રેનની અડફેટે આવી જતા ચાર વર્ષની બાળકીનું મોત, જુઓ વીડિયોમાં
Vadodara Girl Death: જોય ટ્રેનની અડફેટે આવી જતા ચાર વર્ષની બાળકીનું મોત, જુઓ વીડિયોમાં
વડોદરાના કમાટી બાગમાં ગમખ્વાર ઘટના બની છે.. જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની બાળકીનું મોત થયું છે.. જંબુસરથી પરિવાર કમાટી બાગ ફરવા આવ્યો હતો.. 4 વર્ષની ખતીજા ચાલતી હતી ત્યારે અચાનક જોય ટ્રેન પસાર થતા અડફેટે આવી ગઈ હતી.. બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.. ઘટના બાદ જોય ટ્રેન ચાલક ફરાર થઇ ગયો હતો.. પોલીસે મૃતદે ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો છે.. ઘટના બાદ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કમાટીબાગ પહોંચ્યા હતા...