વડોદરાઃ MS યુનિવર્સિટીમાં શૈક્ષણિક ભરતી પ્રક્રિયા માટે સરકારે આપી મંજૂરી, જુઓ ગુજરાતી ન્યૂઝ

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં શૈક્ષણિક ભરતી પ્રક્રિયા માટે સરકારની મંજૂરી(Government approval) મળી ગઈ છે. MS યુનિવર્સિટીમાં 682 પૈકી ખાલી રહેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અહીંયા 1લી સપ્ટેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola