Vadodara ના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર, આ ગ્રામપંચાયતે સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. ખાનપુર ગ્રામપંચાયતે સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું હતું. ખાનપુરમાં એક જ સપ્તાહમાં 47 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola