વડોદરાઃ હરિપ્રસાદ સ્વામીજીની ત્રયોદશી મહાપૂજા યોજાઈ, અગ્રણી સંતો સહિત હાજર રહ્યાં ભક્તો

Continues below advertisement

સોખડાના આત્મીય હરિપ્રસાદ સ્વામીજીની ત્રયોદશી મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પૂજા વખતે અગ્રણી સંતો અને દેશ વિદેશથી હજારો ભક્તો પણ હાજર રહ્યાં હતા. આ સમયે દેશ વિદેશમાં પણ સત્સંગ કેન્દ્રમાં પણ મહાપૂજા યોજાઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram