વડોદરાઃસતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગ એક્શનમાં, ક્યાં પાડ્યા દરોડા?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 04:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતહેવારોની સિઝન(festive season) નજીક આવતા વડોદરાનું આરોગ્ય વિભાગ( health department) એક્શનમાં આવ્યું છે. સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે. ફરસાણ, માવા, મીઠાઈની દુકાનો પર ટીમ ચેકિંગ કરી રહી છે.