Vadodara: વેક્સિનેશન અંગે યુવાનોમાં ભારે જાગૃતતા મળી જોવા,સેન્ટર પર વહેલી સવારથી જ લાગી લાઈનો, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરાના માંજલપુર વિસ્તારમાં વેક્સિનેશન અંગે યુવાનોમાં ભારે જાગૃતતા જોવા મળી રહી છે. અહીંયા આજે વહેલી સવારથી જ લાઈનો લાગી છે.રજિસ્ટ્રેશન બાદ 18વર્ષથી વધુ વયના લોકો વેક્સિનેશન માટે આવી રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram