વડોદરાઃ M.S. યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડનો તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્રણ સિન્ડિકેટ સભ્યોએ રજિસ્ટારને પત્ર લખીને વિગતો મંગાવી છે. પર્ફોમિંગ આર્ટ્સના બે કર્મચારીઓની વિગત પણ મંગાવી છે.