અમદાવાદ મનપાએ HC સમક્ષ પાર્કિંગ પોલીસી અંગે શું કરી કબુલાત, abp અસ્મિતાના રિયાલીટી ચેકમાં શું આવ્યું સામે?
abp asmita
Updated at:
19 Oct 2021 10:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઈકોર્ટ સમક્ષ અમદાવાદ મનપાએ પાર્કિંગ પોલીસી તૈયાર કરી હોવાની કબુલાત કરી છે. આ તરફ સ્થિતિ કંઈક અલગ જ છે. એબીપી અસ્મિતાએ પે એન્ડ પાર્કિંગ અંગે રિયાલીટીલ ચેકિંગ કર્યું છે. અહીંયા લારી ગલ્લા વાળાએ ધામા નાખ્યા હોવાથી ગાડીઓ પાર્ક થઈ શકે તેવી સ્થિતિ નથી.