વડોદરા:માહી રીસોર્ટના સંચાલકની ધરપકડ, જાણો શું છે ગુન્હો ?

વડોદરાના પાદરાના માહી રીસોર્ટના સંચાલકની ધરપકડ કરાઇ છે. શૈલેષ શાહે મંજૂરી વિના રીસોર્ટ ચાલુ કરી લોકોને પ્રવેશ આપ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola