અમદાવાદ: અસ્ટેટ વિભાગની સતત બીજા દિવસે કારવાઈ, 125 એકમો કરાયા સીલ
Continues below advertisement
અમદાવાદમાં બિયું પરવાનગી વિનાના મિલકત ધારકો પર અસ્ટેટ વિભાગે સતત બીજા દિવસે કારવાઈ કરી છે. વધુ 7 કોમર્શલ બિલ્ડીંગના યુનિટ સીલ કર્યા હતા. 125 એકમો પણ સીલ કરાયા છે.
Continues below advertisement