Vadodara: આ GIDCમાં ગેરકાયદે ડીઝલનું ઉત્પાદન થવાના મામલે મામલતદારે પાડ્યા દરોડા,જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરા(Vadodara)ની સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં મામલતદારે દરોડા પાડ્યા છે. જેમાં ગેરકાયદે બાયોડીઝલનું ઉત્પાદન કરાતું હોવાની માહિતી મળતા આ દરોડા પડાયા છે.જ્યાં હાઈ સ્પીડ ડીઝલનું ગેરકાયદે ઉત્પાદન કરાતું હોવાનું સામે આવ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram