Vadodara:આ ગામ પાસે MLA અક્ષય પટેલના પુત્રના કાર અકસ્માતમાં એકનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાના કરજણ પાસે મેથી ગામે અકસ્માત સર્જાયો છે. જેમાં ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલની કારની ટક્કર વાગતા એકનું મોત થયું છે.ધારાસભ્યનો પુત્ર અકસ્માત બાદ ફરાર થયો છે.
Continues below advertisement