વડોદરાઃ MLA મધુ શ્રીવાસ્તવે લખ્યો CM ભૂપેન્દ્રપટેલને પત્ર, શું કરી માંગ?

Continues below advertisement

રાજ્ય હસ્તક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સરપંચ , સભ્યોને માસિક વેતન આપવાની માંગ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે કરી છે. આ અંગે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ સાથે વિધાનસભામાં ચર્ચા કરવા અંગે વિનંતી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram