વડોદરાઃ આ હોસ્પિટલમાં જ વધ્યો મચ્છરજન્ય ઉપદ્રવ, તબીબો પર બિમારીનો ખતરો
Continues below advertisement
વડોદરા શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે. અહીંયા તહેવારો સમયે ઘરે ઘરે બિમારીના ખાટલા છે. અહીંયાના ગોત્રી હોસ્પિટલમાં સ્ટાફ ક્વાટર્સમાં જ ઘણા સમયથી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. અહીંયા મચ્છરજન્ય ઉપદ્રવ વધ્યો છે.
Continues below advertisement