વડોદરા મનપા એકશન મોડમાં, સ્થળ પર જ લોકોની સમસ્યા સાંભળવામાં આવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા મનપાએ લોકોની સ્થળ પર જ સમસ્યા સાંભળીને તેનું નિરાકરણ લાવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શહેરમાં પગપાળા ફેરણી કરી હતી. ડો.હિતેન્દ્ર પટેલની આગેવાનીમાં આ ફેરણી નીકળી હતી. રોડ-રસ્તા પરના દબાણ હટાવવામાં આવશે.