સુરતઃ ગણેશ વિસર્જન માટે સુરત મહાનગરપાલિકાએ શું કરી વ્યવસ્થા?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગણેશ વિસર્જન માટે સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) 18 કૃત્રિમ તળાવ બનાવશે. બે ફુટ સુધીની મૂર્તિ ઘરઆંગણે જ્યારે બાકીની કૃત્રિમ તળાવમાં વિસર્જિત થશે. આ તળાવમાં બેથી ચાર ફુટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરાઈ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram