Vadodara: ચનવાડામાં પુત્રએ યુવાનના માતા સાથે આડા સંબંધ હોવાની આશંકાએ કરી કરપીણ હત્યા
Continues below advertisement
વડોદરા(Vadodara)ના ચનવાડામાં પુત્ર પર માતાના પ્રેમીની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. માતા સાથે ગામના જ યુવાનના આડા સંબંધ હોવાની આશંકા રાખીને આ હત્યા કરી છે. રમેશ નામના આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે.
Continues below advertisement
Tags :
Son Murder Crime Affair Friend Mom ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Chanwada