Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયા

Continues below advertisement

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયા 

પૂર્વ નગર સેવક રમેશ પરમારના પુત્ર તપન પરમારની અંતિમ યાત્રા નીકળી.  અંતિમયાત્રામાં જોડાવા વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય યોગેશ પટેલ, મનિષાબેન વકીલ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત. કારેલીબાગના ખાસવાળી ખાતે અંતિમવિધિ.

 એસએસજી હોસ્પિટલ ખાતે તપન પરમાર ની હત્યાનો મામલો. વધુ બે હત્યારા ની એસ ઓ જી પોલીસે કરી ધરપકડ. મહેબૂબ પઠાણ અને સલમાન પઠાણની ધરપકડ. ભાજપ ના પૂર્વ નગરસેવક રમેશ પરમાર ના પુત્ર તપન ની હત્યા નો મામલો. હત્યારા બાબર પઠાણ નો વધુ એક વિડીયો સામે આવ્યો. હત્યા ના થોડા જ કલાક પહેલા નો વિડીયો. નાગરવાડા વિસ્તાર માં હાથ માં તલવાર લઈને ફરી રહ્યો છે બાબર. પોલીસની આબરૂ ના લીરેલીરા ઉડાવતો વિડિઓ આવ્યો સામે. અગાઉ બાબર બેઝબોલ ની સ્ટીક થી એક શખ્સ ને મારતો વિડીયો સામે આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram