Vadodara News | 5 દિવસથી ગુમ ભરુચના યુવકની વડોદરામાં મળી આવી લાશ, હત્યા કે આત્મહત્યા?
Continues below advertisement
Vadodara News | વડોદરામાંથી યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. 5 દિવસથી ગુમ ભરુચના યુવકની વડોદરામાં લાશ મળી આવતાં પોલીસે હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Continues below advertisement