Ahmedabad Fire | અમદાવાદના ગોમતીપુરમાં લાગી આગ, સિક્યુરિટી ગાર્ડ દાઝ્યો
gujarati.abplive.com
Updated at:
08 Nov 2023 03:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Fire | ગોમતીપુર વિસ્તારમાં કાળીદાસ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના. કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના. દાઝેલ વ્યક્તિનું મોત. સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ફાયરવિભાગ જોડે હજી માહિતી નથી. મૃતકનું નામ અલતાફ ચાચા ઉ.વર્ષ 80.