વડોદરા: જર્જરિત મકાનોને નોટિસ અપાઈ, રહીશોએ રહેવા માટે યોગ્ય વ્યવસ્થા આપવા કરી માંગ
Continues below advertisement
વડોદરામાં 700થી વધુ જર્જરિત મકાનોને નોટિસ અપાઈ છે. 150 વર્ષ જૂના મકોનો ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રહીશોએ રહેવા માટે યોગ્ય વ્યવસ્થા આપવા કોર્પોરેશન પાસે માંગ કરી છે.
Continues below advertisement