વડોદરા:એમ.એસ.યુનિવર્સિટીમાં ઓફલાઇન શિક્ષણ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના ક્લાસ શરૂ
474 દિવસ બાદ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. કોવિદ ગાઈડ લાઇનના પાલન સાથે વર્ગો શરૂ કરાયા છે. પૂજા-અર્ચના કર્યા બાદ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના ક્લાસ શરૂ થયા છે.
Tags :
Vadodara Ms University Science Started Commerce Classes Offline Education ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV