વડોદરાઃ રેસિડેન્ટ તબીબોની હડતાળના કારણે દર્દીઓની હાલત કફોડી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ તબીબોની હડતાળના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. દર્દીઓને હડતાળને કારણે સારવાર મળી રહી નથી. હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram