Ahmedabad ની SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ હોસ્પિટલમાં બીજા દિવસે હડતાળ યથાવત

Continues below advertisement
અમદાવાદની SVP હોસ્પિટલના તબીબો દ્વારા બીજા દિવસે હડતાળ યથાવત રાખવામાં આવી છે.NHL કોલેજમાં અભ્યાસ કરતા તબીબોએ દોઢ મહિના અગાઉ મા અમૃતમ યોજના શરૂ કરવા માટે અને વેક્સિન માટેની કામગીરીમાં ફિલ્ડ પર જવા મનાઈ ફરમાવી હતી.જેની સમય મર્યાદા 12 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થતાં સાંજે 5 કલાકે રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે.બીજા દિવસે પણ 200 જેટલા રેસિડેન્ટ તબીબોએ હડતાળ યથાવત રાખી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram