વડોદરા: સામ વિસ્તારમાં શેરી ગરબા માટે આયોજન, જુઓ શું રાખી છે તકેદારી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 03:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના સામ વિસ્તારમાં શેરી ગરબા માટે આયોજન હાથ ધરાયુ છે. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ ગરબા રમવા માટે અપાશે. આ ઉપરાંત કોરોના નિયમનો અને ગાઈડ લાઈનનો સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. જે વ્યક્તિએ કોરોના રસી ન લીધી હોય તેમને પ્રવેશ નહિ અપાય.