Vadodara | ભાજપના ઉમેદવાર રંજનબેન વિરુદ્ધ શરૂ થયું પોસ્ટર વોર, ઠેર ઠેર લગાવ્યા પોસ્ટર્સ
Continues below advertisement
Vadodara | વડોદરા ભાજપે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપી ત્યારથી જ વિવાદ સર્જાયો છે. જેને લઈને હવે તો પોસ્ટર વોર પણ શરૂ થઈ ગયો છે. વિવિધ સોસાયટીઓ બહાર રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
Continues below advertisement