વડોદરાઃ પ્રાથમિક શિક્ષણ સમિતી પર લાગ્યો કૌભાંડનો આરોપ,કેટલા રૂપિયાની કરાઈ ઉઘરાણી,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરામાં આવાસ બાદ પ્રાથમિક શિક્ષણ સમિતીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે. શિક્ષણ સમિતીના કર્મચારીઓને કાયમી કરવા માટે પૂર્વ સભ્યએ 29 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાના આરોપ લાગ્યા છે. કૌભાંડ ખુલતા કર્મચારીઓના ખાતામાં 16 લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાનો પણ આરોપ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram