વડોદરાઃ સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતોની હાલત કફોડી; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વડોદરાના વાઘોડિયા તાલુકામાં સતત બીજા દિવસે માવઠાનો માર જોવા મળ્યો છે. અહીંયા કપાસ, તુવેર અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. આ માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. શાકભાજીના ભાવમાં ઉછાળો આવવાની પણ આશંકા છે.
Continues below advertisement