વડોદરા: નિવૃત્ત અધિકારી પર નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કર્યાનો આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરામાં નિવૃત્ત સેક્શન અધિકારીએ નોકરી અપાવવાના બહાને 6 લાખની છેતરપિંડી કરી હતી. વાઘોડિયામાં રહેતા યુવાને પોલીસ ભરતી માટે વર્ષ 2016-17માં ફોર્મ ભર્યું હતું. યુવાનના પિતા ગાંધીનગરમાં બી.એસ.પંજવાણીના સંપર્કમાં આવ્યા હતા. અને તેઓએ નોકરી અપાવવાનો વાયદો આપ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram