Vadodara:BJPમાંથી ટિકિટ ન મળતા રીટાબેન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી
Continues below advertisement
વડોદરા જિલ્લા પંચાયતની શેરખી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપે હર્ષાબેન પરમારને ટીકીટ આપી અને અન્ય દાવેદાર રીટાબેન પટેલને ટીકીટ નહીં આપતા વિવાદ વકર્યો છે, શેરખી જિલ્લા પંચાયત ની બેઠક પર મહિલા ઉમેદવાર રીટાબેન પટેલને ભાજપે ટીકીટ નહીં આપતા રીટાબેન પટેલે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું
Continues below advertisement