CMના શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ, કાર્યકરો અને નેતાઓ માસ્ક વિના જોવા મળ્યા
Continues below advertisement
કોવિડના નિયમો રાજકોટના નેતાઓ ભૂલ્યા હતા. સેંકડો કાર્યકરોની હાજરીમાં ભજીયા પાર્ટીના નામે નેતાઓનો તમાશો કર્યો હતો. મુખ્યમંત્રીના શહેરમાં જ સોશલ ડિસ્ટંસનો સત્યાનાશ છતા પ્રશાસન ચૂપ છે. ફોર્મ ભરવા નીકળેલા જિલ્લા પંચાયતના ઉમેદવારો માસ્ક વગર જોવા મળ્યા હતા.
Continues below advertisement