Vadodara: નિયંત્રણોમાં છૂટ અપાતા 9ના ટકોરે ખુલી દુકાનો,વેપારીઓએ માન્યો આભાર, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના નિયંત્રણોમાં છૂટ અપાતા વડોદરામાં 9 વાગે દુકાનો ખુલી ગઈ છે. આ અંગે વેપારીઓએ કહ્યું કે, એક મહિના પછી શરૂઆત કરી રહ્યાં છીએ તેના માટે સરકારનો આભાર માનું છું,કોરોના કાળમાં ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે.
Continues below advertisement