વડોદરા SOG PI ના પત્ની એક મહિનાથી ગુમ, કરજણ પોલીસે શરૂ કરી તપાસ
Continues below advertisement
વડોદરા SOG PI ના પત્ની એક મહિનાથી ગુમ છે. છતાં તેમની કોઈ ભાળ નથી મળી. અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ બે વર્ષના પુત્રને ઘરે મૂકી કોઈ કારણોસર જતાં રહ્યા હતા. સ્વીટી પટેલના ભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરંતુ અજય દેસાઇએ કોઈ કાર્યવાહી ન કરતાં સવાલ ઊભા થયા છે.
Continues below advertisement
Tags :
Vadodara Probe Started Karjan Police ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV SOG PI Wife Missing