રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ નહિવત, હવામાન વિભાગે કરી આગાહી
Continues below advertisement
રાજ્યના ખેડૂતો માટે આગામી 5 દિવસ વરસાદ નહિવત છે. હવામાન વિભાગે આ અંગે આગાહી કરી છે. 5, 6 અને 7 જુલાઇએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વર્ષી શકે છે. ગુજરાતમાં હાલ 36 ટકા વરસાદની ઘટ છે.
Continues below advertisement
Tags :
Gujarat Rain IMD Weather Update ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV