વડોદરાના PIના પત્નીને શોધવા માટે પુત્રએ બનાવ્યું FB પેજ, બાળપણના ફોટા કર્યા અપલોડ

વડોદરાના PIના પત્નીને શોધવા માટે પુત્રએ FB પેજ બનાવ્યું છે. અમેરિકામાં રહેતા પ્રથમ પતિના પુત્ર રિધમ પટેલે FB પેજ બનાવ્યું છે. “વ્હેર ઈઝ માય મોમ” નામનું પેજ બનાવ્યું છે. અને બાળપણના ફોટા અપલોડ કર્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola