વડોદરા સ્વીટી પટેલ હત્યા કેસ: આરોપી અજય દેસાઈનો કરાશે RT-PCR ટેસ્ટ, જુઓ વિડીયો

Continues below advertisement

વડોદરા સ્વીટી પટેલ હત્યા કેસમાં (Vadodara Sweety Patel murder case) આરોપી અજય દેસાઈનો (Accused Ajay Desai) RT-PCR ટેસ્ટ કરાશે. પોતાની પત્નીના હત્યાના કેસમાં આરોપી છે પીઆઇ અજય દેસાઇ. અજય દેસાઈની સાથે કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram