વડોદરા સ્વીટી પટેલ હત્યા કેસ: આરોપી PI અજય દેસાઇની વધશે મુશ્કેલીઓ, ACBમાં અજય વિરુધ્ધ થઈ ફરિયાદ

Continues below advertisement

વડોદરા સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી PI અજય દેસાઇની મુશ્કેલીઓ વધી શકે છે. સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે ACBમાં અજય દેસાઇ વિરુધ્ધ ફરિયાદ કરી છે. અજય દેસાઈના મિલકતની તપાસ થાય તે માટે માંગ કરાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram