Vadodara: તલવારથી કેક કાપીને ટપોરીએ કર્યો મોટો તમાશો, જુઓ આ વીડિયોમાં
વડોદરામાં હવે અસામાજિક તત્વોને તો પોલીસનો ડર જ રહ્યો નથી.. જી હા... પોલીસની ચેતવણીઓ છતા ઘણા લોકોને સુધરવું જ નથી.. અહીંયા ક્રિશ મુલાણી નામનો ટપોરી હાથમાં તલવાર લઈને કેક કાપવાનો તમાશો કરી રહ્યો છે.. જે હવે તેને ભારે પડી રહ્યું છે.. હાથમાં તલવાર લઈને કેક કાપવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર રોલો પાડવાનું આ ટપોરીને ભારે પડ્યું છે.. ક્રિશ મુલાણી નામના યુવકનો જન્મદિવસ હતો.. ત્યારે વ્રજ આઈકોન ફ્લેટમાં જાહેરમાં તલવારથી કેક કાપી હતી.. પોલીસે વીડિયોના આધારે આ શખ્સની ધરપકડ કરી લીધી છે..